દવા પ્રકાર:
- સંપર્ક આધારિત (Contact fungicide)
- ફૂગના પ્રવાહમાં અવરોધ સર્જી ફૂગનો વિકાસ અટકાવે છે.
લક્ષ્યાંક રોગો / ઉપયોગ:
વિવિધ પ્રકારના ફૂગજન્ય રોગો માટે અસરકારક છે,
જેમ કે:
- પાનમાં ડાઘ પડવું (Leaf Spot), ફળ કે શાકભાજી પર ફંગસ (Fruit rot), ઝાડ-છોડમાં થતી છારી/દૂધી (Downy mildew, Powdery mildew), તડતડી (Rust).
ઉપયોગી પાકો:
- મગફળી, કપાસ, દ્રાક્ષ, તૂરીયા, ટમેટા, મરચાં, બટાકા, તંબાકુ, દાણા પાકો (જેમ કે મકાઈ, સોયાબીન)
ડોઝ (પ્રમાણ):
- 15 લિટર પંપ માટે 30-35 ગ્રામ
વિશેષ માહિતી
- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
Reviews
There are no reviews yet.