Agro Vishwas

1
1
Sale!

Shield(Chlorothalonil 75% WP)

Original price was: ₹920.00.Current price is: ₹800.00.

ગુણધર્મો અને લાભો:
  • રોગના બહારથી થતા હુમલાને રોકે છે.
  • છોડ પર સુરક્ષાત્મક પડ તૈયાર કરે છે.
  • પાકને લાંબા સમય સુધી સુરક્ષા આપે છે.
Category:
દવા પ્રકાર:
  • સંપર્ક આધારિત (Contact fungicide)
  • ફૂગના પ્રવાહમાં અવરોધ સર્જી ફૂગનો વિકાસ અટકાવે છે.
લક્ષ્યાંક રોગો / ઉપયોગ:

        વિવિધ પ્રકારના ફૂગજન્ય રોગો માટે અસરકારક છે, 

જેમ કે:
  • પાનમાં ડાઘ પડવું (Leaf Spot), ફળ કે શાકભાજી પર ફંગસ (Fruit rot), ઝાડ-છોડમાં થતી છારી/દૂધી (Downy mildew, Powdery mildew), તડતડી (Rust).
ઉપયોગી પાકો:
  • મગફળી, કપાસ, દ્રાક્ષ, તૂરીયા, ટમેટા, મરચાં, બટાકા, તંબાકુ, દાણા પાકો (જેમ કે મકાઈ, સોયાબીન)
ડોઝ (પ્રમાણ):
  •  15 લિટર પંપ માટે 30-35 ગ્રામ
વિશેષ માહિતી
  • અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Shield(Chlorothalonil 75% WP)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
1