Agro Vishwas

0
0
Sale!

Sun tara(Thiamethoxam 25 % WG)

Original price was: ₹420.00.Current price is: ₹380.00.

ગુણધર્મો અને લાભ:
  • પાકના રક્તચુષક જીવાતો માટે વિશેષ અસરકારક.
  • જીવાતના મોંથી પોષણ લેવાથી પહેલાં જ અસર શરૂ કરે છે.
  • ઝડપી અને લાંબા સમય સુધી અસર આપે છે.
  • પાકના વૃદ્ધિમાં વિક્ષેપ લાવતી જીવાતોનું નિયંત્રણ.
Category:
લક્ષ્યાંક જીવાતો:
  • મોલો મશી, લીલા તડતડિયા, સફેદ માખી, થ્રિપ્સ, અન્ય તમામ ચુસીયા પ્રકારની જીવાતો માટે અસરકારક
ડોઝ (પ્રમાણ):
  • 15 Litre/pump
 પેકિંગ :
  • 250 gm
વિશેષ માહિતી
  • અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Sun tara(Thiamethoxam 25 % WG)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0