Agro Vishwas

0
0
Sale!
,

Poliyo (Profenofos 40% + Cypermethrin 4% EC)

Original price was: ₹775.00.Current price is: ₹390.00.

ગુણધર્મો અને લાભ:
  • શક્તિશાળી ઈડાનાશક દવા છે.
  • ઝડપી અસર સાથે લાંબાગાળાનું નિયંત્રણ આપે છે.
  • પાકની પ્રારંભિક રક્ષા માટે ખૂબ જ અસરકારક.
  • વિવિધ પ્રકારના પાકમાં જીવાતો સામે સુરક્ષા આપે છે.
Categories: ,
પ્રમુખ લક્ષ્યાંક જીવાતો:
  • ઈડાનાશક નો ગુણધમર્સ હોવાથી ગુલાબી ઈયળ (Pink Bollworm) – શરૂઆતથી નિયંત્રણ આપે છે.
  • થ્રિપ્સ (Thrips) – અસરકારક નિયંત્રણ.
વાપરવાનું પ્રમાણ (ડોઝ):
  • 30 થી 35 ml/pump
વિશેષ માહિતી
  • અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.

 

Weight

250ml, 500ml

Reviews

There are no reviews yet.

Be the first to review “Poliyo (Profenofos 40% + Cypermethrin 4% EC)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0