Agro Vishwas

0
0
Sale!

NPK – 00:52:34 Water Soluble

Original price was: ₹450.00.Current price is: ₹290.00.

પરિણામકારકતા :
  • મૂળના વિકાસને ઝડપી બનાવે છે.
  • ફૂલ આવવાની પ્રક્રિયામાં વધારો કરે છે.
  • ફળધારણા વધારે છે અને ફૂલ ખરવાનું ઓછું કરે છે.
  • છોડની વૃદ્ધિ અને તંદુરસ્તી વધારે છે.
  • ફળની સાઇઝ, રંગ, સ્વાદ અને ગુણવત્તામાં સુધારો કરે છે.
  • ડ્રિપ સિંચાઈ અને પિયત સાથે સરળતાથી ઉપયોગ કરી શકાય છે..
Category:
ફોસ્ફરસ + પોટાશ પોષક તત્વ ખાતર(પાણીમાં દ્રાવ્ય ખાતર)
ઘટકો : 
  • ફોસ્ફરસ (P) – 52%
  • પોટાશ (K) – 34%
ડોઝ (પ્રમાણ): 
  • 80 TO 100 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી
  • 1 Kg/Acre ડ્રીપ સિંચાઈ દ્વારા આપી શકાય છે
  • 15 દિવસના અંતરે આપી શકાય છે

ઉપયોગી પાકો

  • ઘઉં, મકાઈ, કપાસ, મગફળી, કઠોળ પાકો
  • શાકભાજી પાકો
  • દ્રાક્ષ, દાડમ, કેળા અને અન્ય ફળ પાકો
  • ફૂલ પાકો

નોંધ: 00:52:34 નો ઉપયોગ પાકમાં સારો ફૂલ વિકાસ, વધુ ફળધારણા અને ઉત્તમ ગુણવત્તા માટે થઈ શકે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “NPK – 00:52:34 Water Soluble”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0