Agro Vishwas

0
0
Sale!

MIST BLOWER(બેટરી સ્પ્રે પંપ માટે મિસ્ટ બ્લોઅર ગન):

Original price was: ₹1,500.00.Current price is: ₹1,100.00.

 વિશેષતાઓ અને ફાયદા:

 

  • બેટરી સ્પ્રેય પંપ સાથે જોડાવા માટે બનાવેલ
  • ઓછા પાણીમાં વધુ વિસ્તાર પર છંટકાવ — 50% સુધી પાણી બચત
  • સૂક્ષ્મ અને ઝીણી બૂંદો ઊંડા અને ઊંચા ભાગ સુધી પહોંચે છે
  • દવાની વપરાશમાં ઘટાડો, પણ અસરકારકતા વધારે
  • હલકું વજન – ખેડૂત માટે કામદારી અને આરામદાયક

 

Out of stock

Category:
ઉપયોગ:
  • કૃષિ અને બાગાયતી પાકોમાં દવાઓનો સુક્ષ્મ છંટકાવ કરવા માટે
  • ખાસ કરીને ફૂગનાશક, જંતુનાશક અને હોર્મોન જેવી દવાઓના અત્યંત નાની બૂંદોમાં છંટકાવ માટે
  • ગાઢ પાંદડાવાળા પાકો (જેમ કે તંબાકુ, કોળા, દ્રાક્ષ, મકાઈ) માટે વધુ અસરકારક

Reviews

There are no reviews yet.

Be the first to review “MIST BLOWER(બેટરી સ્પ્રે પંપ માટે મિસ્ટ બ્લોઅર ગન):”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0