Agro Vishwas

0
0
Sale!

MIST BLOWER(બેટરી માટે મિસ્ટ બ્લોઅર ગન):

Original price was: ₹1,500.00.Current price is: ₹1,100.00.

 વિશેષતાઓ અને ફાયદા:

 

  • બેટરી સ્પ્રેય પંપ સાથે જોડાવા માટે બનાવેલ
  • ઓછા પાણીમાં વધુ વિસ્તાર પર છંટકાવ — 50% સુધી પાણી બચત
  • સૂક્ષ્મ અને ઝીણી બૂંદો ઊંડા અને ઊંચા ભાગ સુધી પહોંચે છે
  • દવાની વપરાશમાં ઘટાડો, પણ અસરકારકતા વધારે
  • હલકું વજન – ખેડૂત માટે કામદારી અને આરામદાયક

 

Category:
ઉપયોગ:
  • કૃષિ અને બાગાયતી પાકોમાં દવાઓનો સુક્ષ્મ છંટકાવ કરવા માટે
  • ખાસ કરીને ફૂગનાશક, જંતુનાશક અને હોર્મોન જેવી દવાઓના અત્યંત નાની બૂંદોમાં છંટકાવ માટે
  • ગાઢ પાંદડાવાળા પાકો (જેમ કે તંબાકુ, કોળા, દ્રાક્ષ, મકાઈ) માટે વધુ અસરકારક

Reviews

There are no reviews yet.

Be the first to review “MIST BLOWER(બેટરી માટે મિસ્ટ બ્લોઅર ગન):”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0