Agro Vishwas

0
0
Sale!

કપાસ (Cotton) વિશ્વાસ કિટ – બીજો ડોઝ (2026)

Original price was: ₹1,730.00.Current price is: ₹1,299.00.

  • કપાસ (Cotton) માટે ખાસ તૈયાર કરેલી અસરકારક કિટ
  • Black Diamond – Amino acids 10%, humic acid 12%, fulvic acid 5.5%
  • Protex Super Profenofos 40% + Cypermethrin 4% EC
  • Matrix – 500 gm : Metalaxyl 8% + Mancozeb 64% WP

 

Category:
 કિટમાં શું મળે છે?

Black Diamond – 500 ml 

  • ઝડપી વૃદ્ધિ અને લીલાશ
  • મજબૂત મૂળ અને વધુ ડાળીઓ
  • પોષક તત્ત્વોના વધુ શોષણમાં મદદરૂપ
  • તાણ સામે વધુ સહનશક્તિ
  • ઓછી માત્રામાં વધુ અસરકારક પરિણામ

Matrix – 500 gm 

  • ડબલ એક્શન ફૂગનાશક — સિસ્ટેમીક(અંદરથી) અને કોન્ટેક્ટ(સપાટી પર) બંને રીતે કાર્ય કરે છે.
  • જમીનજન્ય રોગો જેવી કે damping-off અને root-rot સામે અત્યંત અસરકારક.
  • મૂળ અને પાંદડાના ફૂગ વિરુદ્ધ સુરક્ષા.

Protex Super – 500 ml

  • શક્તિશાળી ઈડાનાશક દવા છે.
  • ઝડપી અસર સાથે લાંબાગાળાનું નિયંત્રણ આપે છે.
  • પાકની પ્રારંભિક રક્ષા માટે ખૂબ જ અસરકારક.
  • વિવિધ પ્રકારના પાકમાં જીવાતો સામે સુરક્ષા આપે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “કપાસ (Cotton) વિશ્વાસ કિટ – બીજો ડોઝ (2026)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0