પેકિંગ : 500 ml
ઘટકો :
- એમિનો એસિડ – 10%
- હ્યુમિક એસિડ – 12%
- ફુલવીક એસિડ – 5.5%
વિશેષતાઓ:
- છોડના મૂળને મજબૂત અને લાંબા બનાવે છે.
- નવા મૂળિયા (Root Hairs) અને સાઈડ રૂટ્સનો વિકાસ વધારે છે.
- છોડની વૃદ્ધિ ઝડપી કરી વધુ ડાળીઓ અને ફૂટાવા પ્રોત્સાહિત કરે છે.
- પાંદડામાં ક્લોરોફિલનું પ્રમાણ વધારી લાંબા સમય સુધી ઘેરી લીલાશ જાળવે છે.
- છોડને પોષક તત્ત્વો વધુ અસરકારક રીતે શોષવામાં મદદ કરે છે.
- છોડને તંદુરસ્ત અને મજબૂત બનાવી ઉત્પાદન ક્ષમતા વધારે છે.
- ફૂલ અને ફળની શરૂઆત સારી બનાવવામાં મદદરૂપ થાય છે.
- ગરમી, પાણીની અછત અને અન્ય તાણ સામે છોડની સહનશક્તિ વધારે છે.




Reviews
There are no reviews yet.