Agro Vishwas

1
1
Sale!

Dhartiputra(ધરતીપુત્ર) ખાતર 5 Kg

Original price was: ₹1,050.00.Current price is: ₹699.00.

ફાયદા અને ઉપયોગીતા:
  • જમીનની ગુણવત્તા સુધારે છે અને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે છે.
  • માઇક્રોબિયલ પ્રવૃત્તિઓના કારણે જમીનમાં સૂક્ષ્મ પોષક તત્વો અને ભેજ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
  • ઓર્ગેનિક તત્વોનું પ્રમાણ વધે છે.
  • પાક પોષક તત્વો શોષી શકે તેવી ક્ષમતા વધારે છે.
  • જમીન વધુ ફળદ્રુપ બને છે.
Category:
ઉત્પાદન વિગતો:
  • ઉત્પાદન નામ: AGRO VISHWAS (ધરતીપુત્ર)
  • વજન: 5 કિલો
  • ઑફર: 10 કિલોની ખરીદી પર ₹198 ડિસ્કાઉન્ટ સાથે કુલ કિંમત ₹1200/-
રાસાયણિક તત્વો:
  • દરિયાઈ સેવાળ: 2%
  • હ્યુમિક એસિડ: 5.5%
  • એમિનો એસિડ: 2%
  • ફ્લુવિક એસિડ: 2%
  • સૂક્ષ્મ તત્વો: 2%
પ્રમાણ (Dosage):
  • દર એકર માટે 5 Kg

વાપરવાની પદ્ધતિ:

  • ખાતર કે માટી સાથે મિક્સ કરીને જમીનમાં પુંખીને આપવું.
  • લાગુ પડતા પાકો: બધા પ્રકારના પાકો માટે યોગ્ય.

વિશેષ સૂચનાઓ:

  • આ દાણેદાર ખાતર છે, જે ખાસ જમીનમાં પુંખીને આપવા માટે બનાવવામાં આવ્યું છે.
  • પાણી, ડ્રિપ કે ડ્રેન્ચિંગથી ઉપયોગ ન કરવો.
  • રાસાયણિક ખાતર અથવા રેતી સાથે મિક્સ કરીને જ ઉપયોગ કરવો.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Dhartiputra(ધરતીપુત્ર) ખાતર 5 Kg”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
1