ઉપયોગ:
- પાક ઉગતા પહેલા જમીનમાં ઉગેલા ઘાસ અને જંગલી વનસ્પતિને નાશ કરવા માટે.
- સેઢા/પાળા/પાર કે ખેતર કાંઠે ઉગેલા ઘાસ અને ઝાડિયા નાશ કરવા માટે.
- ઉભા પાકમાં ભલામણ નથી – કારણ કે જીવતા પાકને પણ નુકસાન પહોંચી શકે છે.
ડોઝ (પ્રમાણ):
- 120 ml/pump
પેકિંગ:
- 1 લિટર
ચેતવણી:
- છાંટકાવ કરતી વખતે માસ્ક, ગ્લોવસ પહેરો
- પાક ઉપર છાંટકાવ ન કરો.
- પવન સમયે છાંટકાવ ટાળો.
- છાંટકાવ પછી ઓછામાં ઓછા 6 કલાક સુધી વરસાદ ન થાય તે સુનિશ્ચિત કરો.
વિશેષ માહિતી
- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
Reviews
There are no reviews yet.