ઉપયોગ અને લાભ:
- જમીનનું પીએચ (pH) સંતુલિત કરે છે, ખાસ કરીને ખારાશવાળી જમીન માટે ઉત્તમ.
- ભેજ છૂટો પાડે છે, જેથી મૂળ સુધી પોષણ પહોંચે.
- પોષક તત્ત્વોની ઉપલબ્ધતા વધારવાનું કાર્ય કરે છે, ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ.
- છોડને લીલાછમ, તંદુરસ્ત અને રોગમુક્ત બનાવે છે.
- મૂળના કોહવારા તથા પાન લાલા થવાના રોગો અટકાવે છે.
- તેલીબિયાં પાકોમાં તેલની ટકાવારી વધારવામાં ખૂબ અસરકારક છે.
- ઉત્પાદનમાં વધારો અને ગુણવત્તા સુધારે છે.
ડોઝ (પ્રમાણ) : 3 Kg/Acre
પેકિંગ : 3 Kg
ઉપયોગની પદ્ધતિ:
- જમીનમાં સીધું છંટકાવ કરીને, હલકી નિંદામણ પછી છાંટવું, જેથી તે જમીનમાં સમાઈ જાય.
વિશેષ માહિતી
- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
Reviews
There are no reviews yet.