Agro Vishwas

1
1

વિરાટ (વેસ્ટર્ન ગ્રુપ) જીરું બિયારણ

1,199.00

જાતની વિશેષતાઓ:

  • વહેલી પાકતી જાત (100 થી 110 દિવસમાં તૈયાર)
  • છોડની ઉંચાઈ લગભગ 30 સેમી
  • એકસરખો અને સમાન ઉગાવો
  • નીચેથી વધુ ડાળીઓ ફૂટે છે
  • વધુ ચક્કર અને ઉપચક્કર ધરાવતી
  • સુકા હવામાનમાં સારી ટકાઉ તેમજ ઓછા રોગ-જંતુ
  • ઊંચા ગુણવત્તાવાળા સુગંધિત તેલનું ઉત્પાદન
  • ઉત્પાદન: 8 થી 12 મણ / વિઘા
Category:
પેકિંગ : 2 કિલોગ્રામ 
બીજદર : 4 થી 5 કિલો પ્રતિ એકર
વાવણીનું તાપમાન:

          28°C થી 30°C – ઉત્તમ પરિણામ માટે

વાવેતર સમય:

           20 ઑક્ટોબર થી 7 નવેમ્બર (શરદ ઋતુ યોગ્ય સમય)

અંતર:
  • હાર વચ્ચે – 25 સેમી
  • છોડ વચ્ચે – 10 સેમી
 વાવેતરની પદ્ધતિ:
  • પુખીને અથવા પેરીને વાવવું
  • ઓટોમેટિક ઓરણી (પેરણી) વડે કરેલી વાવણી વધુ સચોટ અને અસરકારક
શ્રેષ્ઠ ભલામણ જાતો:
  • વિરાટ (વેસ્ટર્ન ગ્રુપ)
  • ગુજરાત-4, નિધી-4, કનક-4, વઢિયાર-4

 

Reviews

There are no reviews yet.

Be the first to review “વિરાટ (વેસ્ટર્ન ગ્રુપ) જીરું બિયારણ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
1