પેકિંગ : 2 કિલોગ્રામ
બીજદર : 4 થી 5 કિલો પ્રતિ એકર
વાવણીનું તાપમાન:
28°C થી 30°C – ઉત્તમ પરિણામ માટે
વાવેતર સમય:
20 ઑક્ટોબર થી 7 નવેમ્બર (શરદ ઋતુ યોગ્ય સમય)
અંતર:
- હાર વચ્ચે – 25 સેમી
- છોડ વચ્ચે – 10 સેમી
વાવેતરની પદ્ધતિ:
- પુખીને અથવા પેરીને વાવવું
- ઓટોમેટિક ઓરણી (પેરણી) વડે કરેલી વાવણી વધુ સચોટ અને અસરકારક
શ્રેષ્ઠ ભલામણ જાતો:
- વિરાટ (વેસ્ટર્ન ગ્રુપ)
- ગુજરાત-4, નિધી-4, કનક-4, વઢિયાર-4
Reviews
There are no reviews yet.