વાવેતર સમય અને અનુકૂળતા
- ટૂંકા થી મધ્યમ ગાળા માટે વાવેતર યોગ્ય.
- ઉડા મૂળ (ખીલા મૂળ) ની જાત હોવાથી પીયત તથા બિન-પીયત બંન્ને જમીનમાં વાવી શકાય છે.
- વીણાટ પછી રવિ પાક જેમ કે ઘઉં વગેરે વાવી શકાય છે.
વિકાસ અને વિકાસ સમયગાળો
- ૪૦ થી ૪૫ દિવસમાં ફૂલ આવવાનું શરૂ થાય છે.
- પાક પાકે તે સમયગાળો: ૧૪૦ થી ૧૫૦ દિવસ.
- છોડ આખરે સુધી લીલો રહે છે.
ઝીંડવાં અને ફોદાની વિગતો
- ઝીંડવાં નજીક નજીક તથા ભરાવદાર આવતા હોવાથી સીરીઝ બને, તેથી વિણાટ માં સરળતા રહે છે
- એક ઝીંડવામાં કપાસિયાની સંખ્યા ૨૮ થી ૩૨ હોય છે.
- ઝીંડવાં ફાટી ગયા પછી ફોદાનું વજન ૫.૫ થી ૬ ગ્રામ થાય છે.
ઉત્પાદન ક્ષમતા
- ૨ થી ૩ વાર વીણી શકાય છે. (છોડની માવજત પર આધારિત)
Reviews
There are no reviews yet.