વાવેતર સમય અને અનુકૂળતા
- મધ્યમ થી લાંબા ગાળા માટે વાવેતર યોગ્ય.
- ખીલા મૂળ ધરાવતી જાત હોવાથી પવનના લીધે ઢળવાનો કે પડવાનો પ્રશ્ન નહિવત જોવા મળશે.
વિકાસ સમયગાળો
- પાક પાકે તે સમયગાળો: ૭૭ થી ૮૨ દિવસ.
ઉત્પાદન ક્ષમતા
- પ્રતિ વિઘે ઉત્પાદન: ૪૫ થી ૫૦ મણ (૧૬ ગુંઠા = ૧ વિઘા)
Reviews
There are no reviews yet.