છોડની વિગતો:
- છોડનો પ્રકાર : ઊંચો, ખુલ્લો, ડાળીઓવાળો છોડ, ત્રિ-છારીય
- છોડની ઊંચાઈ: 5 થી 7 ફૂટ
- થડનો રંગ: મહોગની (લાલ-ભુરો રંગ)
પાક સંબંધી માહિતી:
- મુખ્ય માળ ની તૈયાર થવાના દિવસો : 100-105 દિવસ
- માળ ની વિશેષતાઓ : લાંબી, મધ્યમ, કાંટાવાળી, મધ્યમ ઘટતા
- પાક નો સમયગાળો : 5 મહિના
- બીજમાં તેલ નું પ્રમાણ : 49% થી 51%
ઉતારો:
- સામાન્ય : 30 થી 35 મણ/1 વિઘા
- સારી માવજત સાથે : 40 થી 50 મણ/1 વિઘા
ખેતી માટે જરૂરી શરતો:
- બધી પ્રકારની જમીન માટે યોગ્ય
- પાણી ભરાઈ ના રહે તેવી જમીન હોવી જોઈએ
વાવણી અંતર:
- બે છોડ વચ્ચે 6 ફૂટ અને બે છોડ વચ્ચે 4 ફૂટ
Reviews
There are no reviews yet.