Agro Vishwas

0
0
Sale!

મગફળી(Groundnut) સુરક્ષા કિટ – પ્રથમ ડોઝ (2026)

Original price was: ₹1,805.00.Current price is: ₹1,498.00.

  • મગફળી(Groundnut) માટે ખાસ તૈયાર કરેલી અસરકારક કિટ
  • Black Diamond – Amino acids 10%, humic acid 12%, fulvic acid 5.5%
  • Lawa 505 Chlorpyrifos 50% + Cypermethrin 5% EC
  • Matrix Metalaxyl 8 % + Mancozeb 64 % WP

 

Category:
કિટમાં શું મળે છે?

Black Diamond – 500 ml 

  • ઝડપી વૃદ્ધિ અને લીલાશ
  • મજબૂત મૂળ અને વધુ ડાળીઓ
  • પોષક તત્ત્વોના વધુ શોષણમાં મદદરૂપ
  • તાણ સામે વધુ સહનશક્તિ
  • ઓછી માત્રામાં વધુ અસરકારક પરિણામ

Matrix – 500 gm 

  • ડબલ એક્શન ફૂગનાશક — સિસ્ટેમીક(અંદરથી) અને કોન્ટેક્ટ(સપાટી પર) બંને રીતે કાર્ય કરે છે.
  • જમીનજન્ય રોગો જેવી કે damping-off અને root-rot સામે અત્યંત અસરકારક.
  • મૂળ અને પાંદડાના ફૂગ વિરુદ્ધ સુરક્ષા.

Lawa 505 – 500 ml

  • contact & systemic દવા છે.
  • ઝડપી અસર કરે છે.
  • પાકને ઈયળથી સુરક્ષિત રાખે છે અને વધુ ઉપજ માટે મદદરૂપ.
  • મલ્ટી ક્રોપ ઉપયોગ – મગફળી, ઘઉં અને અન્ય પાકોમાં પણ ઉપયોગ કરી શકાય.

Reviews

There are no reviews yet.

Be the first to review “મગફળી(Groundnut) સુરક્ષા કિટ – પ્રથમ ડોઝ (2026)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0