કિટમાં શું મળે છે?
Black Diamond – 500 ml
- ઝડપી વૃદ્ધિ અને લીલાશ
- મજબૂત મૂળ અને વધુ ડાળીઓ
- પોષક તત્ત્વોના વધુ શોષણમાં મદદરૂપ
- તાણ સામે વધુ સહનશક્તિ
- ઓછી માત્રામાં વધુ અસરકારક પરિણામ
Matrix – 500 gm
- ડબલ એક્શન ફૂગનાશક — સિસ્ટેમીક(અંદરથી) અને કોન્ટેક્ટ(સપાટી પર) બંને રીતે કાર્ય કરે છે.
- જમીનજન્ય રોગો જેવી કે damping-off અને root-rot સામે અત્યંત અસરકારક.
- મૂળ અને પાંદડાના ફૂગ વિરુદ્ધ સુરક્ષા.
Protex Super – 500 ml
- શક્તિશાળી ઈડાનાશક દવા છે.
- ઝડપી અસર સાથે લાંબાગાળાનું નિયંત્રણ આપે છે.
- પાકની પ્રારંભિક રક્ષા માટે ખૂબ જ અસરકારક.
- વિવિધ પ્રકારના પાકમાં જીવાતો સામે સુરક્ષા આપે છે.











Reviews
There are no reviews yet.