Agro Vishwas

0
0
Sale!

Black Diamond

Original price was: ₹480.00.Current price is: ₹450.00.

ઉપયોગ :
  • 30 ml/pump
  • ઝડપી વૃદ્ધિ અને લીલાશ
  • મજબૂત મૂળ અને વધુ ડાળીઓ
  • પોષક તત્ત્વોના વધુ શોષણમાં મદદરૂપ
  • તાણ સામે વધુ સહનશક્તિ
  • ઓછી માત્રામાં વધુ અસરકારક પરિણામ
Category:
પેકિંગ : 500 ml
ઘટકો :
  • એમિનો એસિડ – 10%
  • હ્યુમિક એસિડ  – 12%
  • ફુલવીક એસિડ – 5.5%
વિશેષતાઓ:
  • છોડના મૂળને મજબૂત અને લાંબા બનાવે છે.
  • નવા મૂળિયા (Root Hairs) અને સાઈડ રૂટ્સનો વિકાસ વધારે છે.
  • છોડની વૃદ્ધિ ઝડપી કરી વધુ ડાળીઓ અને ફૂટાવા પ્રોત્સાહિત કરે છે.
  • પાંદડામાં ક્લોરોફિલનું પ્રમાણ વધારી લાંબા સમય સુધી ઘેરી લીલાશ જાળવે છે.
  • છોડને પોષક તત્ત્વો વધુ અસરકારક રીતે શોષવામાં મદદ કરે છે.
  • છોડને તંદુરસ્ત અને મજબૂત બનાવી ઉત્પાદન ક્ષમતા વધારે છે.
  • ફૂલ અને ફળની શરૂઆત સારી બનાવવામાં મદદરૂપ થાય છે.
  • ગરમી, પાણીની અછત અને અન્ય તાણ સામે છોડની સહનશક્તિ વધારે છે.

Reviews

There are no reviews yet.

Be the first to review “Black Diamond”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0