મટિરિયલ:
- HDPE પ્લાસ્ટિક – હલકું, મજબૂત અને ન તૂટે એવું
- કોપર – આંતરિક ભાગ માટે, વધુ પાવરફુલ ફ્લો માટે
- સ્ટેનલેસ સ્ટીલ (SS) – જીર્ણ ન થતું ધાતુ, લાંબુ જીવનકાળ
ક્ષમતા:
- 12 થી 15 ફૂટ સુધી લાંબો અને ઊંચો સ્પ્રે
- દબાણ આધારિત છાંટકાવ – વધુ વિસ્તાર આવરી લે
- હેન્ડ પંપ, બૂસ્ટર પંપ, મોની પંપ જેવી વિવિધ પંપ સાથે જોડાય
ઉપયોગ:
- કૃષિ ક્ષેત્રે મલ્ટીપર્પઝ – બહુપયોગી સ્પ્રે ગન
- પેસ્ટિસાઈડ, ફંગિસાઈડ, લિક્વિડ ખાતર છાંટવા માટે
- બગીચા, ફળો, શાકભાજી, શેરડી, કપાસ વગેરે માટે યોગ્ય
Reviews
There are no reviews yet.