લક્ષ્યાંક જીવાતો:
- મોલો મચ્છી, ગળો, લીલા ચુસીયા જીવાત, લીલા તડતડિયા, સફેદ માખી, લીલી ઈયળ, કાબરી ઈયળ, લશ્કરી ઈયળ
વિશેષ સૂચના:
- આ દવા સાથે બીજિ કોઈ પણ દવા મિક્સ ન કરવી.
- ભેળસેળથી રાસાયણિક પ્રતિક્રિયા થવાની સંભાવના હોય શકે છે.
ડોઝ(પ્રમાણ):
- 10-15 ml/pump
પેકિંગ:
- 250 ml
વિશેષ માહિતી
- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
Reviews
There are no reviews yet.