Agro Vishwas

0
0
Sale!

Green Life (કેલ્શિયમ : 18.8 % + નાઇટ્રેટ : 15.5 %)

Original price was: ₹600.00.Current price is: ₹550.00.

પરિણામકારકતા :
  • પાકના ફૂલ ખરવાની સમસ્યામાં ઘટાડો
  • ફળ સેટિંગ અને ગુણવત્તા સુધરે
  • છોડની જરૂર મુજબ વિકાસની દરેક અવસ્થાએ અસરકારક
  • કેલ્શિયમની ઊણપ પૂર્ણ કરે છે
Category:
નાઇટ્રોજન + કેલ્શિયમ પોષક તત્વ ખાતર(પાણીમાં દ્રાવ્ય ખાતર)
રાસાયણિક તત્વો:
  • નાયટ્રોજન: 15.5%
  • નાયટ્રેટ (NO₃): 14.5%
  • એમોનીકલ: 1.1%
  • કેલ્શિયમ (Ca): 18.5%
  • પ્રમાણ (Dosage): છંટકાવ : 150 gm / pump
ટપક / ટુવા પદ્ધતિ : 6 Kg / Acre
  • 150 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી
  • 10-12 કિલો/એકર

નોંધ: જમીન પરીક્ષણ અહેવાલ અથવા કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ જ ઉપયોગ કરો.

વાપરવાની પદ્ધતિ :
  1. છંટકાવ
  2. ટપક સિંચાઈ
  3. ટુવા પદ્ધતિ
પુનઃ વપરાશ :

પાકની વૃદ્ધિ અવસ્થાને અનુરૂપ 3 થી 4 વખત વાપરો.

લાગુ પડતા પાકો :

બધા પ્રકારના પાક માટે યોગ્ય, ખાસ કરીને વૃદ્ધિ અને ગુણવત્તા સુધારવા માટે

સુસંગતતા (Compatibility) :
  • મોટાભાગના જંતુનાશકો, ફૂગનાશકો અને ખાતરો સાથે મિશ્ર કરી શકાય છે.
  • સલ્ફર, કેલ્શિયમ અથવા લીડ ધરાવતા ખાતરો સાથે સીધું મિશ્રણ ટાળવું.
  • છંટકાવ માટે અલગ પાણીમાં દ્રાવણ બનાવી ઉપયોગ કરો.

Reviews

There are no reviews yet.

Be the first to review “Green Life (કેલ્શિયમ : 18.8 % + નાઇટ્રેટ : 15.5 %)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0