Agro Vishwas

0
0

SHADE NET 10*20 GREEN SHADE NET

799.00

ઉપયોગી માટે:
  •   બાગાયત, શાકભાજી ખેતી, ફૂલ ઊછેરવા
  •  નર્સરી, શેડ નેટ હાઉસ, ગૌશાળા
  •  સોલાર પ્લાન્ટ કવરિંગ, પાર્કિંગ અથવા ઊંચી તાપમાનથી બચાવ
સરળ
  •  લાઇટ વેઈટ અને દરેક જગ્યાએ લગાડી શકાય
Category:
  • ગ્રીન નેટ – 10ft x 20ft 
  • 75% સૂર્યપ્રકાશને અવરોધે છે
  • 100 GSM /UV Treated / 100% Virgin Quality
શેડિંગ ક્ષમતા – 75%
  •  તીવ્ર તડકાની અસરને ઘટાડે
  •  છોડો અને પાક માટે આદર્શ છાંયો આપે
100 GSM – ભારે ક્વોલિટી
  •  મજબૂત અને ટકાઉ નેટ
  •  લાંબો સમય ચાલે – ઓછું ફાટવાનું જોખમ
UV Treated – તડકામાં પણ રંગ અને મટિરિયલ ટકે
  •  તડકામાં નેટ ન સૂકાઈ જાય
  •  પલળી થતું નહીં – અંદરનાં પાકને સુરક્ષા આપે
 100% Virgin Plastic
  •  શુદ્ધ મટિરિયલથી બનેલું
  •  રિસાયકલ મટિરિયલ વગર, વધારે મજબૂતી અને લંબુ આયુષ્ય

Reviews

There are no reviews yet.

Be the first to review “SHADE NET 10*20 GREEN SHADE NET”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0