Agro Vishwas

0
0

POWERIZE 4-Stroke પાવરફુલ સ્પ્રેયર પંપ

10,200.00

મુખ્ય વિશેષતાઓ:
  • એન્જિન: Honda Type GX-35 OHC (4-Stroke)
  •  ટાંકી ક્ષમતા: 20 લિટર (પેટ્રોલ અને ઓઈલ અલગથી)
  •  ડિઝાઇન: આરામદાયક બેકપેક મોડલ – મજબૂત બોડી સાથે
Category:
ફાયદા: 
  • એક ફિલિંગમાં 2-3 કલાક છાંટકાવ
  • ઓછો પેટ્રોલ વપરાશ
  • ઓછી ગરમી અને અવાજ
  •  ઓછી મરામત અને વધારે દબાણ
  • ઝડપી અને વિસ્તૃત છાંટકાવ માટે ઉત્તમ
 છાંટકાવ વ્યવસ્થા:
  • સ્પ્રે ગન લંબાઈ: 90 CM (2.95 ફૂટ)
  • પાઇપ લંબાઈ: 1.45 ફૂટ
 લાન્સના પ્રકારો:
  •  સીધી લાન્સ – ચોક્કસ દિશામાં છાંટકાવ માટે
  • 3-નોઝલ ટ્રિપલ લાન્સ – એક સાથે 3 દિશામાં છાંટકાવ
એસેસરીઝ પેકેજમાં સમાવેશ:

90 CM સ્પ્રે ગન/સીધી લાન્સ/3-નોઝલ ટ્રિપલ લાન્સ/મજબૂત પટ્ટા (Shoulder Belt)/મેન્યુઅલ ગાઇડ

તમામ જરૂરી નટ-બોલ્ટ, ગેસ્કેટ, ટૂલ્સ અને નોઝલ કીટ

(કોઈ ગેરંટી કે વોરંટી આપવામાં આવશે નહીં)

 

Reviews

There are no reviews yet.

Be the first to review “POWERIZE 4-Stroke પાવરફુલ સ્પ્રેયર પંપ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0