Agro Vishwas

0
0

NPK – 19:19:19

પરિણામકારકતા :
  • તમામ પ્રકારના પાક માટે યોગ્ય (કૃષિ, બાગાયતી, શાકભાજી, ફળ)
  • છોડના પ્રારંભિક વિકાસ માટે ઉત્તમ.
  • પાન, ડાળી અને ફૂલમાં સક્રિય વૃદ્ધિ લાવે.
  • NPK તત્વોનો સંતુલિત પુરવઠો કરે છે.
  • ફૂલો તથા ફળોના ગુણવત્તાવાળું ઉત્પાદન વધારવા માટે ઉપયોગી
  • જમીનમાં સહેલાઇથી દ્રાવ્ય થઈ જાય છે અને ઝડપી અસર કરે છે.
Category:
નાઇટ્રોજન + ફોસ્ફરસ + પોટાશ પોષક તત્વ ખાતર(પાણીમાં દ્રાવ્ય ખાતર)
ઘટકો : 
  • નાઈટ્રોજન (N) – 19%
  • ફોસ્ફરસ (P) – 19%
  • પોટાશ (K) – 19%
ડોઝ (પ્રમાણ): 
  • 80 TO 100 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી
  • 1 Kg/Acre ડ્રીપ સિંચાઈ દ્વારા આપી શકાય છે
  • 15 દિવસના અંતરે આપી શકાય છે

નોંધ: 19:19:19 નો ઉપયોગ છોડની વૃદ્ધિના તમામ તબક્કે થઈ શકે છે

Reviews

There are no reviews yet.

Be the first to review “NPK – 19:19:19”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0