લક્ષ્યાંક રોગો / ઉપયોગ :
- પાનમાં ડાઘ, સુકારો, તળછારો, ભુકીછારો, જમીનજન્ય ફૂગજન્ય રોગો, પાવડરી મિલ્ડ્યુ, લીલો સુકારો વગેરે.
વિવિધ પાકોમાં વાપરવા યોગ્ય :
- કપાસ, મગફળી, કપાસ, શાકભાજી,
ડોઝ (પ્રમાણ):
- 30 ગ્રામ દવા પ્રતિ પંપ (15 લિટર પાણી માટે)
વિશેષ માહિતી
- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
Reviews
There are no reviews yet.