Agro Vishwas

0
0
Sale!

મહામાણેક BG2 કપાસ બિયારણ

Original price was: ₹901.00.Current price is: ₹899.00.

છોડની શારિરિક વિશેષતાઓ
  • ઊંચાઈ: ૬ થી ૬.૫ ફૂટ.
  • છોડ ગરબા જેવો થાય તથા ફેલાય.
  • પ્રતિ વિઘે ઉત્પાદન: ૩૦ થી ૩૫ મણ
Category:
વાવેતર સમય અને અનુકૂળતા
  • મધ્યમ થી લાંબા ગાળા માટે વાવેતર યોગ્ય.
  • ઉડા મૂળ (ખીલા મૂળ) ની જાત હોવાથી પીયત તથા બિન-પીયત બંન્ને જમીનમાં વાવી શકાય છે.
  • વીણાટ પછી રવિ (શિયાળુ) વાવેતર આગોતરા વાવેતર તથા વરસાદ આધારીત રહે.
વિકાસ અને વિકાસ સમયગાળો
  • ૫૦ થી ૫૫ દિવસમાં ફૂલ આવવાનું શરૂ થાય છે.
  • પાકનો સમયગાળો : ૧૫૦ થી ૧૭૦ દિવસ
  • છોડ આખરે સુધી લીલો રહે છે.
ઝીંડવાં અને ફોદાની વિગતો
  • ઝીંડવાં નજીક નજીક તથા ભરાવદાર આવતા હોવાથી સીરીઝ બને, તેથી વિણાટ માં સરળતા રહે છે.
  • એક ઝીંડવામાં કપાસિયાની સંખ્યા ૩૨ થી ૩૫ હોય છે.
  • ઝીંડવાં ફાટી ગયા પછી ફોદાનું વજન ૬.૫ થી ૭ ગ્રામ થાય છે.
ઉત્પાદન ક્ષમતા
  • ૩ થી ૪ વાર વીણી શકાય છે. (છોડની માવજત પર આધારિત)

 

Reviews

There are no reviews yet.

Be the first to review “મહામાણેક BG2 કપાસ બિયારણ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0