Agro Vishwas

0
0
Sale!

નિરાવિન જુડો મેક્સ (વેસ્ટર્ન ગ્રુપ) રાયડા બિયારણ

Original price was: ₹1,000.00.Current price is: ₹799.00.

વિશેષતાઓ:
  • ૪ થી ૫ પિયતમાં પાક તૈયાર થાય છે.
  • ખીલા મૂળ ધરાવતી જાત હોવાથી પવનના લીધે  ઢળવાનો કે પડવાનો  પ્રશ્ન નહિવત જોવા મળશે.
  • પાક ફેરબદલી : બાજરી અથવા મગફળીની જગ્યાએ કરાતી ખેતીમાં પણ ઉત્તમ ઉત્પાદન આપે છે.

 

Category:
છોડની વિગતો:
  • છોડની ઊંચાઈ: ૫.૫ થી ૬ ફૂટ
  • ૪ થી ૫ પીયત માં તૈયાર થતી જાત.
પાક સંબંધી માહિતી :
  • પાક નો સમયગાળો : ૧૧૦ થી ૧૧૫ દિવસ
  • શાખાઓની સંખ્યા : ૪૫ થી ૫૦ શાખાઓ
  • શીંગોની સંખ્યા : દરેક શાખા પર ૪૭૫ થી ૫૦૦ શીંગો જોવા મળે છે.
  • શીંગની લંબાઈ : ૫.૨ થી ૫.૫ સેમી
  • દાણા : એક શીંગમાં ૧૮ થી ૨૦ મોટા દાણા હોય છે
  • ફાલની શરૂઆત : છોડના નીચેના ભાગેથી ૦.૫ થી ૧.૦ ફૂટ ઉપરથી ફાલ શરૂ થાય છે
  • તેલની ટકાવારી : ૪૨% થી ૪૫% સુધી
 ઉતારો:
  • સામાન્ય: ૪૦ થી ૪૫ મણ / ૧ વિઘા
અનુકૂળ જમીન:
  • બધી પ્રકારની જમીન માટે યોગ્ય
 અંતર
  • બે છોડ વચ્ચે ૧૦-૧૫ સેમી અને બે લાઇન વચ્ચે ૪૫-૬૦ સેમી  
 

Reviews

There are no reviews yet.

Be the first to review “નિરાવિન જુડો મેક્સ (વેસ્ટર્ન ગ્રુપ) રાયડા બિયારણ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0