3W LED + રિફ્લેક્ટર
- અલ્ટ્રા બ્રાઈટ LED જે ઓછા વોલ્ટેજમાં પણ વધારે પ્રકાશ આપે છે.
- રિફ્લેક્ટર સાથે, પ્રકાશ વધુ દૂર સુધી અને સ્પષ્ટ રીતે ફેલાય છે.
AC સપ્લાય થી સંચાલિત
- બિલ્ટ-ઇન પાવર કનેક્શન.
- બેટરીની જરૂર પડતી નથી, એટલે સતત કાર્યરત રહે છે જ્યાં લાઈટ છે ત્યાં.
મોટર – 4 વખત ઓટો કટ
- મોટરમાં ઓવરલોડ કે ગરમી વધે ત્યારે આપમેળે બંધ થાય છે (Auto Cut-Off).
- લાંબા સમય સુધી ચાલવા માટે સલામત.
36 ઇંચ વાયર લંબાઈ
- 800 મીટર રેન્જ
- લાઇટ પ્રભાવ 800 મીટર સુધી અસરકારક રહે છે.
- મોટા ફાર્મ અથવા વિસ્તારો માટે યોગ્ય.
RPM: 3 થી 4 પ્રતિ મિનિટ
પ્રયોગ ક્ષેત્રો:
- ખેતીવાડી ફાર્મ સુરક્ષા
રાત્રે પશુઓ અને પક્ષીઓ દૂર રાખવા
Reviews
There are no reviews yet.