યુનિટ દીઠ ભાવ – તમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં: 11*17, 17*23, 20*23
પ્રમુખ લક્ષણો:
- જાડાઈ: 200 GSM (વજન 9-10 કિગ્રા ±5%)
- આવરણ: 3 લેયર – મજબૂત અને ટકાઉ
- સામગ્રી: વર્જિન HDPE, કોઈ ફિલર વગર – હલકી પણ મજબૂત
ડિઝાઇન અને દેખાવ:
- રંગ: કાળો અને સિલ્વર
- મજબૂત ખૂણા: ડબલ સ્તરવાળી એલ્યુમિનિયમ આઈલેટ્સ
સાચવણી ની રીત:
- વાપર્યા પછી સાફ કરીને વાળીને સુરક્ષિત જગ્યાએ રાખો.
- તાડપત્રી પર ટ્રેક્ટર કે મશીનો ચલાવશો નહીં
- તીક્ષ્ણ વસ્તુઓ, આગ અને પ્રાણીથી દૂર રાખો.
મફત સહાયક સામગ્રી:
- ટેપ રોલ: રિપેર માટે
વોરંટી: કોઈ વોરંટી નથી,પણ ગુણવત્તામાં કોઈ સમજોતો નથી.
Reviews
There are no reviews yet.