રસાયણ પ્રકાર:
- એઝોક્સિસ્ટ્રોબિન: ડબલ એક્શન ફૂગનાશક-સિસ્ટેમીક(અંદરથી) અને કોન્ટેક્ટ(સપાટી પર) બંને રીતે કાર્ય કરે છે.
- ટેબુકોનાઝોલ: સિસ્ટેમીક ફૂગનાશક તરીકે કાર્ય કરે છે.
લક્ષ્યાંક રોગો / ઉપયોગ:
- દૂધી / છારી (Powdery mildew, Downy mildew),પાનમાં ડાઘ પડવો (Leaf Spot),તડતડી(Rust)
ફૂગજન્ય પાંદડાના રોગો: શેથ બ્લાઈટ (Sheath blight – ખાસ કરીને ધાન્ય પાકમાં)
ઉપયોગી પાકો:
- મગફળી,કપાસ,દ્રાક્ષ,તૂરીયા, ટમેટા, મરચાં,બટાકા,તંબાકુ,દાણા પાકો (જેમ કે મકાઈ, સોયાબીન)
ડોઝ (પ્રમાણ):
- 15 ml/pump
પેકિંગ ઉપલબ્ધ:
- 250 ml
વિશેષ માહિતી
- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
Reviews
There are no reviews yet.