બ્રાન્ડ: TATA
પેકિંગ: 1 લિટર
દવાનો ઉપયોગ:
- પાકનું વાવેતર કર્યા બાદ 24 કલાકમાં પિયત સાથે.
- ભલામણ કરેલ પાકનું વાવેતર કર્યા બાદ પાછા પગે દવાનો છંટકાવ કરીને 24 કલાકમાં પિયત આપવું.
ડોઝ (પ્રમાણ):
- 60 ml/pump
- 750 ml/acre
ચેતવણી:
- દવા છાંટ્યા પછી તરતજ જમીન ભીંજવી દેવી.
- ઉગેલા નીંદામણ માટે અસરકારક નથી-માત્ર બીજ ફૂટતાં અટકાવે છે.
- વપરાશ પહેલાં દવાનું લેબલ વાંચવું અનિવાર્ય છે.
વિશેષ માહિતી
- અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. ઉત્પાદનની સંપૂર્ણ વિગતો અને ઉપયોગના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
Reviews
There are no reviews yet.