Agro Vishwas

0
0
Sale!

નિરાવિન વિનર+(વેસ્ટર્ન ગ્રુપ) દિવેલા બિયારણ

Original price was: ₹801.00.Current price is: ₹550.00.

વિશેષતાઓ:
  • પિયત અને બિન પિયત બંને સ્થિતિ માટે યોગ્ય
  • સુકારા રોગ સામે રક્ષણ આપી શકે તેવી જાત
  • ફુલીયા (Flower Shedding) નો પ્રશ્ન ઓછો આવે છે
Category:
છોડની વિગતો:
  • છોડનો પ્રકાર : ઊંચો, ખુલ્લો, ડાળીઓવાળો છોડ, ત્રિ-છારીય
  • છોડની ઊંચાઈ: 5 થી 7 ફૂટ
  • થડનો રંગ: મહોગની (લાલ-ભુરો રંગ)
પાક સંબંધી માહિતી:
  • મુખ્ય માળ ની તૈયાર થવાના દિવસો : 100-105 દિવસ
  • માળ ની વિશેષતાઓ : લાંબી, મધ્યમ, કાંટાવાળી, મધ્યમ ઘટતા
  • પાક નો સમયગાળો : 5 મહિના
  • બીજમાં તેલ નું પ્રમાણ : 49% થી 51%
ઉતારો:
  • સામાન્ય : 30 થી 35 મણ/1 વિઘા
  • સારી માવજત સાથે : 40 થી 50 મણ/1 વિઘા
ખેતી માટે જરૂરી શરતો:
  • બધી પ્રકારની જમીન માટે યોગ્ય
  • પાણી ભરાઈ ના રહે તેવી જમીન હોવી જોઈએ
વાવણી અંતર:
  • બે છોડ વચ્ચે 6 ફૂટ અને બે છોડ વચ્ચે 4 ફૂટ
 

 

Reviews

There are no reviews yet.

Be the first to review “નિરાવિન વિનર+(વેસ્ટર્ન ગ્રુપ) દિવેલા બિયારણ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0