છોડની વિગતો:
- છોડની ઊંચાઈ: ૫.૫ થી ૬ ફૂટ
- ૪ થી ૫ પીયત માં તૈયાર થતી જાત.
પાક સંબંધી માહિતી :
- પાક નો સમયગાળો : ૧૧૦ થી ૧૧૫ દિવસ
- શાખાઓની સંખ્યા : ૪૫ થી ૫૦ શાખાઓ
- શીંગોની સંખ્યા : દરેક શાખા પર ૪૭૫ થી ૫૦૦ શીંગો જોવા મળે છે.
- શીંગની લંબાઈ : ૫.૨ થી ૫.૫ સેમી
- દાણા : એક શીંગમાં ૧૮ થી ૨૦ મોટા દાણા હોય છે
- ફાલની શરૂઆત : છોડના નીચેના ભાગેથી ૦.૫ થી ૧.૦ ફૂટ ઉપરથી ફાલ શરૂ થાય છે
- તેલની ટકાવારી : ૪૨% થી ૪૫% સુધી
ઉતારો:
- સામાન્ય: ૪૦ થી ૪૫ મણ / ૧ વિઘા
અનુકૂળ જમીન:
- બધી પ્રકારની જમીન માટે યોગ્ય
અંતર
- બે છોડ વચ્ચે ૧૦-૧૫ સેમી અને બે લાઇન વચ્ચે ૪૫-૬૦ સેમી





Reviews
There are no reviews yet.