Agro Vishwas

0
0
Sale!

કોહિનૂર-૭૨૭૮ (એક્સેલેન્ટ) બાજરી બિયારણ

Original price was: ₹675.00.Current price is: ₹550.00.

છોડની શારિરિક વિશેષતાઓ
  • ઊંચાઈ (ડુંડા સાથે) : ૫.૫ થી ૬.૦ ફૂટ.
  • ડૂંડું : ૧ થી ૧.૨૫ ફુટ 
  • દાણો : મધ્યમ મોટો ભરાવદાર અને ચમકદાર ખાવા માં મીઠો અને પશુ માટે ઘાસ ચારો  સારો રહેશે.
  • રોગ : રોગ પ્રતિકાર શક્તિ સારી હોવાથી ભૂકી છારો, તળછારો (ડાઉની માઇલ્ડ્યુ) જેવા પ્રશ્નો નહિવત જોવા મળશે.
Category:
વાવેતર સમય અને અનુકૂળતા
  • મધ્યમ થી લાંબા ગાળા માટે વાવેતર યોગ્ય.
  • ખીલા મૂળ ધરાવતી જાત હોવાથી પવનના લીધે ઢળવાનો કે પડવાનો પ્રશ્ન નહિવત જોવા મળશે.
વિકાસ સમયગાળો
  • પાક નો સમયગાળો: ૮૦ થી ૯૦  દિવસ
ઉત્પાદન ક્ષમતા
  • પ્રતિ વિઘે ઉત્પાદન: ૪૦ થી ૪૫ મણ (૧૬ ગુંઠા = ૧ વિઘા)

 

Reviews

There are no reviews yet.

Be the first to review “કોહિનૂર-૭૨૭૮ (એક્સેલેન્ટ) બાજરી બિયારણ”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0