વિશેષતાઓ
- સ્પેશિયલ બાજુ બારી દ્વારા બીજ વચ્ચેનું અંતર સરળતાથી સેટ કરી શકાય છે
- ચોક્કસ ઊંડાઈ અને બીજ-થી-બીજ અંતર જાળવે છે
- બીજનો વેડફાટ ઓછો થાય છે
- પાકનું સમતોલ વિકાસ સુનિશ્ચિત કરે છે
- લાંબા સમય સુધી જાળવણી વિના ટકાઉ ઉપયોગ
ટેન્ક ક્ષમતા : 3 કિલોગ્રામ
બોડી મટેરિયલ : મજબૂત ABS પ્લાસ્ટિક + મેટલ ફ્રેમ
દાત મટેરિયલ : A+ ગ્રેડ ક્રોમ-પ્લેટેડ સ્ટેનલેસ સ્ટીલ (જંગ રેસિસ્ટન્ટ) – 12 દાત
Reviews
There are no reviews yet.