Agro Vishwas

0
0
Sale!

એગ્રો વિશ્વાસ 20*23 તાડપત્રી કાળા અને સિલ્વર રંગમાં

Original price was: ₹3,800.00.Current price is: ₹2,800.00.

ટેકનિકલ ફાયદા:
  • ટીઅર-લોક ટેક્નોલોજી: શીટ ફાટ્યા પછી વધુ ફાટવી મુશ્કેલ
  • UV પ્રૂફ કોટિંગ: વધુ તડકો સહન કરે
  • પાણી પ્રતિરોધક: વરસાદમાં પાણી પસાર થતું નથી
Category:
યુનિટ દીઠ ભાવ – તમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં: 11*17, 17*23, 29*29  
પ્રમુખ લક્ષણો:
  • જાડાઈ: 200 GSM (વજન 9-10 કિગ્રા ±5%)
  • આવરણ: 3 લેયર – મજબૂત અને ટકાઉ
  • સામગ્રી: વર્જિન HDPE, કોઈ ફિલર વગર – હલકી પણ મજબૂત
ડિઝાઇન અને દેખાવ:
  • રંગ: કાળો અને સિલ્વર
  • મજબૂત ખૂણા: ડબલ સ્તરવાળી એલ્યુમિનિયમ આઈલેટ્સ
સાચવણી ની રીત:
  • વાપર્યા પછી સાફ કરીને વાળીને સુરક્ષિત જગ્યાએ રાખો.
  • તાડપત્રી પર ટ્રેક્ટર કે મશીનો ચલાવશો નહીં
  • તીક્ષ્ણ વસ્તુઓ, આગ અને પ્રાણીથી દૂર રાખો.
મફત સહાયક સામગ્રી:
  • ટેપ રોલ: રિપેર માટે
  • હ્યુમિક 500 ml : પાક ના વિકાસ માટે

વોરંટી: કોઈ વોરંટી નથી,પણ ગુણવત્તામાં કોઈ સમજોતો નથી.

Reviews

There are no reviews yet.

Be the first to review “એગ્રો વિશ્વાસ 20*23 તાડપત્રી કાળા અને સિલ્વર રંગમાં”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart
0